આ બ્રાઉઝર પર Facebookની કૂકીનો ઉપયોગ કરવાની પરવાનગી આપીએ?
અમે Meta પ્રોડક્ટ્સ પર કન્ટેન્ટ પુરું પાડવા અને સુધારવામાં મદદ કરવા માટે કૂકી અને સમાન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. અમે તેનો ઉપયોગ Facebook પર અને તેની બહાર કૂકીમાંથી અમને પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ કરીને સુરક્ષિત અનુભવ પૂરો પાડવા અને એકાઉન્ટ ધરાવતા લોકો માટે Meta પ્રોડક્ટ્સ પૂરી પાડવા અને સુધારવા માટે પણ કરીએ છીએ.
  • આવશ્યક કૂકી: આ કૂકી Meta પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા માટે જરૂરી છે અને હેતુ મુજબ કામ કરવા અમારી સાઇટ માટે તે જરૂરી છે.
  • અન્ય કંપનીઓની કૂકી: અમે આ કૂકીનો ઉપયોગ તમને Meta પ્રોડક્ટ્સની જાહેરાતો બતાવવા અને Meta પ્રોડક્ટ્સ પર નકશા અને વીડિયો જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે કરીએ છીએ. આ કૂકી વૈકલ્પિક છે.
અમે ઉપયોગ કરીએ છીએ તે વૈકલ્પિક કૂકી પર તમારું નિયંત્રણ છે. કૂકી વિશે અને અમે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે વિશે વધુ જાણો અને અમારી કૂકી પોલિસીમાં કોઈપણ સમયે તમારી પસંદગીઓની સમીક્ષા અથવા ફેરફાર કરો.
કૂકી વિશે
કૂકી શું હોય છે?
કૂકી એ ટેક્સ્ટના નાના ભાગો છે જેનો ઉપયોગ વેબ બ્રાઉઝર પર ઓળખકર્તાઓને સ્ટોર કરવા અને પ્રાપ્ત કરવા માટે થાય છે. અમે Meta પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે કૂકી અને સમાન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને અન્ય વેબસાઇટ અને ઍપ્લિકેશન પરની તેમની એક્ટિવિટી જેવી યુઝર વિશે અમને પ્રાપ્ત થતી માહિતીને સમજવા માટે અમે કરીએ છીએ.
જો તમારી પાસે એકાઉન્ટ નથી, તો અમે તમારા માટે જાહેરાતોને પસંદ મુજબ બનાવવા માટે કુકીનો ઉપયોગ કરતા નથી અને અમને પ્રાપ્ત થતી એક્ટિવિટીનો ઉપયોગ ફક્ત અમારા પ્રોડક્ટની સુરક્ષા અને અખંડિતતા માટે કરવામાં આવશે.
કૂકી અને તેની સમાન ટેકનોલોજી વિશે તથા અમે તેમનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના વિશે અમારી કૂકી પોલિસીમાં વધુ જાણો.
અમે કૂકીનો ઉપયોગ શા માટે કરીએ છીએ?
કુકી અમને Meta પ્રોડક્ટ્સ પૂરી પાડવા, તેને સુરક્ષિત અને બહેતર બનાવવામાં મદદ કરે છે, જેમ કે પસંદ મુજબનું કન્ટેન્ટ બનાવવામાં, જાહેરાતોને અનુરૂપ બનાવવામાં, જાહેરાતનું મૂલ્યાંકન કરવામાં અને વધુ સુરક્ષિત અનુભવ પુરો પાડવામાં.
અમે જે કૂકીનો ઉપયોગ કરીએ છીએ તેમાં Meta પ્રોડક્ટ્સમાં સુધારાઓ અને અપડેટના કારણે સમાયાંતરે ફેરફારો થઈ શકે છે, અમે કૂકીનો ઉપયોગ નીચેના હેતુઓ માટે કરીએ છીએ:
  • યુઝરને લૉગ ઇન રાખવા માટે ખાતરી
  • સુરક્ષા, સાઇટ અને પ્રોડક્ટની પ્રામાણિકતાની ખાતરી કરવા
  • અમે તમને જાહેરાતો બતાવીએ તો જાહેરાત, ભલામણો, જાણકારી અને મૂલ્યાંકન આપવા માટે
  • સાઇટ સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવા માટે
  • અમારા પ્રોડક્ટના પર્ફોર્મન્સને સમજવા
  • વિશ્લેષણ અને સંશોધન ચાલુ કરવા
  • ત્રાહિત-પક્ષની વેબસાઇટ અને ઍપ પર તે કંપનીઓને મદદ કરવા કે જેમણે તેમની ઍપ અને વેબસાઇટ પરની એક્ટીવિટી વિશે અમારી સાથે માહિતી શેર કરવા માટે Meta ટેક્નોલોજી સાથે એકીકરણ કર્યું છે.
કૂકી વિશે અને અમે તેમનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના વિશે અમારી કૂકી પોલિસીમાં વધુ જાણો.
Meta પ્રોડક્ટ્સ શું છે?
Meta પ્રોડક્ટ્સમાં Facebook, Instagram અને Messenger ઍપનો તથા અમારી પ્રાઇવસી પોલિસી હેઠળ Meta દ્વારા ઓફર કરવામાં આવતી અન્ય સુવિધા, ઍપ્લિકેશન, ટેકનોલોજી, સૉફ્ટવેર અથવા સેવાનો સમાવેશ થાય છે.
તમારી કૂકી અંગેની પસંદગીઓ
અમે જે વૈકલ્પિક કૂકીનો ઉપયોગ કરીએ છીએ તેને તમે નિયંત્રિત કરી શકો છો:
  • જો અમે તમને જાહેરાતો બતાવીએ તો લાઇક બટન અને Meta પિક્સેલ જેવી Meta ટેક્નોલોજીનો ઉપયોગ કરતી કંપનીઓની માલિકીની અન્ય ઍપ અને વેબસાઇટ પરની અમારી કુકીનો ઉપયોગ તમારી જાહેરાતોને વ્યક્તિગત કરવા માટે થઈ શકે છે.
  • અમે અન્ય કંપનીઓની કૂકીનો ઉપયોગ તમને Meta પ્રોડક્ટ્સની બહાર જાહેરાતો બતાવવા માટે અને Meta પ્રોડક્ટ્સ પર નકશા અને વીડિયો જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે કરીએ છીએ.
તમે તમારા કૂકી સેટિંગમાં જઈને કોઈપણ સમયે આ વિકલ્પની સમીક્ષા કરી શકો છો અથવા તેમાં ફેરફાર કરી શકો છો.
અન્ય કંપનીઓની કૂકી
અમારા પ્રોડક્ટની બહાર તમને જાહેરાતો બતાવવા માટે અમે અન્ય કંપનીઓની કૂકીનો ઉપયોગ કરીએ છીએ અને નકશા, પેમેન્ટની સેવાઓ અને વીડિયો જેવી સુવિધાઓ પૂરી પાડીએ છીએ.
અમે આ કૂકીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ
અમે અમારા પ્રોડક્ટ પર અન્ય કંપનીઓની કૂકીનો ઉપયોગ કરીએ છીએ:
  • અન્ય કંપનીઓની ઍપ અને વેબસાઇટ પર અમારા પ્રોડક્ટ અને સુવિધાઓ વિશેની જાહેરાતો તમને બતાવવા માટે.
  • નકશા, પેમન્ટ સેવાઓ અને વીડિયો જેવા અમારા પ્રોડક્ટ પર સુવિધાઓ પૂરી પાડવા માટે.
  • વિશ્લેષણ માટે.
જો તમે આ કૂકીને પરવાનગી આપો છો, તો
  • Meta પ્રોડક્ટ્સ પર તમે ઉપયોગ કરો છો તે સુવિધાઓને અસર થશે નહીં.
  • અમે વધુ સારી રીતે Meta પ્રોડક્ટ્સની બહાર તમારી પસંદ મુજબ જાહેરાતો બનાવી શકીશું અને તેના પર્ફોર્મન્સનું મૂલ્યાંકન કરી શકીશું.
  • અન્ય કંપનીઓ તેમની કૂકીનો ઉપયોગ કરીને તમારા વિશે માહિતી પ્રાપ્ત કરશે.
જો તમે આ કૂકીને પરવાનગી આપતા નથી, તો
  • અમારી પ્રોડક્ટ પરની કેટલીક સુવિધાઓ કામ ન કરે એવું બની શકે છે.
  • અમે Meta પ્રોડક્ટ્સની બહાર તમારા માટે જાહેરાતોને પસંદ મુજબ બનાવવામાં મદદ મળે તે માટે અથવા તેના પર્ફોર્મન્સનું મૂલ્યાંકન કરવા માટે અન્ય કંપનીઓની કુકીનો ઉપયોગ કરીશું નહીં.
તમે તમારી માહિતીનું નિયંત્રણ કરી શકો એવી અન્ય રીતો
એકાઉન્ટ સેન્ટરમાં તમારા જાહેરાત અનુભવનું સંચાલન કરો
તમે નીચેના સેટિંગની મુલાકાત લઈને તમારા જાહેરાત અનુભવનું સંચાલન કરી શકો છો.
જાહેરાત પસંદગીઓ
તમારી જાહેરાત પસંદગીઓમાં તમે પસંદ કરી શકો છો કે અમે તમને જાહેરાતો બતાવીએ અને તમને જાહેરાતો બતાવવા માટે ઉપયોગમાં લેવાતી માહિતી વિશે પસંદગી કરી શકીએ.
જાહેરાત સેટિંગ
જો અમે તમને જાહેરાતો બતાવીએ છીએ, તો અમે તમને વધુ સારી જાહેરાતો બતાવવા માટે જાહેરાતકર્તાઓ અને અન્ય પાર્ટનર Meta કંપનીની પ્રોડક્ટ, વેબસાઇટ અને ઍપ સહિતની તમારી એક્ટિવિટી વિશે અમને આપે છે તે ડેટાનો ઉપયોગ કરીએ છીએ. અમે તમારા જાહેરાતનું સેટિંગમાં તમને જાહેરાતો બતાવવા માટે આ ડેટાનો ઉપયોગ કરીએ કે કેમ તે તમે નિયંત્રિત કરી શકો છો.
ઓનલાઇન જાહેરાત વિશે વધુ માહિતી
તમે USમાં Digital Advertising Alliance, કેનેડામાં Digital Advertising Alliance of Canada અથવા યુરોપમાં European Interactive Digital Advertising Alliance મારફતે અથવા જો તમે Android, iOS 13 કે તેના પહેલાંના iOSના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા હો તો તમારા મોબાઇલ ડિવાઇસનાં સેટિંગ મારફતે Meta અને અન્ય સહભાગી થતી કંપનીઓની ઑનલાઇન રુચિ-આધારિત જાહેરાતો જોવામાંથી ઓપ્ટ આઉટ કરી શકો છો. કૃપા કરીને નોંધ લેશો કે જાહેરાત બ્લૉકર અને ટૂલ કે જે અમારા કૂકીના ઉપયોગને પ્રતિબંધિત કરતાં હોય તે આ નિયંત્રણોમાં હસ્તક્ષેપ પાડી શકે છે.
અમે સામાન્ય રીતે જે જાહેરાત કંપનીઓ સાથે કામ કરીએ છીએ, તે તેમની સેવાઓના ભાગ રૂપે કુકી અને તેના જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જાહેરાતકર્તાઓ સામાન્ય રીતે કુકીનો ઉપયોગ કેવી રીતે કરે છે અને તે તમને શું વિકલ્પો ઓફર કરે છે તે વિશે વધુ જાણવા માટે તમે નીચે આપેલા રિસોર્સ જોઈ શકો છો:
બ્રાઉઝર સેટિંગ સાથે કુકીનું નિયંત્રણ કરવું
તમારા બ્રાઉઝર અથવા ડિવાઇસ એવાં સેટિંગ ઓફર કરી શકે છે કે જે તમને બ્રાઉઝરની કૂકી સેટ કરવામાં આવે કે નહીં અને તેને ડિલીટ કરવાનું પસંદ કરવાની પરવાનગી આપતાં હોય. આ નિયંત્રણો બ્રાઉઝર મુજબ અલગ-અલગ હોય છે અને તેને બનાવનાર તેમના દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતાં સેટિંગમાં અને તે કેવી રીતે કામ કરશે, આ બંનેમાં કોઈ પણ સમયે ફેરફાર કરી શકે છે. 5 ઑક્ટોબર, 2020ના રોજથી, તમને નીચે આપેલી લિંક પર લોકપ્રિય બ્રાઉઝર દ્વારા ઓફર કરવામાં આવતાં નિયંત્રણો વિશે વધારાની માહિતી મળી શકે છે. જો તમે બ્રાઉઝરની કૂકી બંધ કરી છે, તો બની શકે કે Meta પ્રોડક્ટ્સના અમુક ચોક્કસ ભાગ યોગ્ય રીતે કામ ન પણ કરે. કૃપા કરીને એ વાતથી વાકેફ રહો કે Facebook જે નિયંત્રણો ઓફર કરે છે, તેની સરખામણીએ આ નિયંત્રણો અલગ પ્રકારના હોય છે.